તસ્વીરો એજ મને નામના આપી.. આ તસ્વીરો મારી ચુનંદા તસ્વીરો છે જે મારા લેન્સ ની નજીક છે. દરેકની પાછળ ઘણી યાદો છે. એવી ઈચ્છા છે ભવિષ્ય ની પોસ્ટ્સમા એ યાદોના વિષે માંડીને વાત કરીશ.
આંખ અને આંગળીએ છેડી તડકા છાયાની રમત પલકમાં ઝીલાયો વર્તમાન થયો નિત્ય દેતો કાળને માત રશ્મીના વર્તુળોમાં ઘટનાઓ થઇ કેદ કેદ થયેલી ઘટના ફફડ્યા કરે પાંજરાના પંખીની જેમ ફ્રેમમાં ઝંખે છે કો આંખને...
Comments
Post a Comment