What they call photogrphy
આંખ અને આંગળીએ
છેડી
તડકા છાયાની રમત
પલકમાં ઝીલાયો વર્તમાન
થયો નિત્ય
દેતો કાળને માત
રશ્મીના વર્તુળોમાં
ઘટનાઓ થઇ કેદ
કેદ થયેલી ઘટના
ફફડ્યા કરે
પાંજરાના પંખીની
જેમ ફ્રેમમાં
ઝંખે છે
કો આંખને...
છેડી
તડકા છાયાની રમત
પલકમાં ઝીલાયો વર્તમાન
થયો નિત્ય
દેતો કાળને માત
રશ્મીના વર્તુળોમાં
ઘટનાઓ થઇ કેદ
કેદ થયેલી ઘટના
ફફડ્યા કરે
પાંજરાના પંખીની
જેમ ફ્રેમમાં
ઝંખે છે
કો આંખને...
su kahu ey khabar nathi padti
ReplyDeletekaran - kandarayeli waat ni kahewat nathi jadti
chitron kalakar na kalakarej jaane jhadpela chhey
jaan ma jaan redi dey evvi aa waat chhey
kharekhar - kudrat keri kala ne
kudrat noj saath chhey
waah.... waah... waah...
mitra kyarek amari pan taswir kandaron ne
kaho to amein pan kala karta sikhi layiye
ne morr banine nachiyye tamm samaksha
athawa murti banine stabdha banine dekhadiye
pann, stabdha banva pann -
tamari ekad taswir saamme rakhine--
jovi paddey ne
Dilip bhai toa Dilip bhai chhey amara...
amane gammey khoob click click tamara
o.k. so click click click all the bests
from: jj